Video / Trailer: લો હવે કોરોના વાયરસની ફિલ્મ પણ આવી ગઈ, ડાયરેક્ટરનું નામ જાણીને નવાઈ નહીં લાગે

Trailer release of Ram Gopal Varma's 'Corona Virus'

દેશભરમાં કોરોનાવાયરસનો કહેર છે તો બીજી તરફ તેની રસી શોધાઇ રહી છે અને બોલિવૂડમાં રામ ગોપાલ વર્મા એક નવી સાઉથ ઇન્ડિયન ફિલ્મ કોરોના વાયરસ લઇને આવી રહ્યાં છે. આ ફિલ્મનું ટ્રેલર તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી શૅર કર્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ