મહેસાણા / ખેરાલુ-વિસનગર રોડ પર કપચી ભરેલું ટ્રેલર પલટાયું, બાઈકસવાર 2 વ્યક્તિ ટ્રેલર નીચે આવી જતા કચડાયા, કુલ 3ના મોત

Trailer overturned on Kheralu-Visnagar road

ઉત્તર ગુજરાતના ખેરાલુ -સિદ્ધપુર રોડ પરથી પસાર થઇ રહેલું એક ટેન્કર પલટી જતા પાંચ વ્યક્તિ દબાઈ ગયા.ત્રણના મોત. ટ્રેલર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ