તમારા કામનું / બેંક ખાતા ધારકો આનંદો! હવે આ સુવિધા માટે નહીં ચૂકવવો પડે સર્વિસ ચાર્જ

trai plans to revoke charges on ussd messages for mobile banking payment services know more

ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of India)એ બુધવારે મોબાઈલ બેંકિંગ અને પેમેન્ટ સર્વિસ માટે અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટે એટલે કે યુએસએસડી  મેસેજ પર લાગતા ચાર્જને હટાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ