ટેલિકોમ / હવે સસ્તું થઈ જશે તમારા DTHનું બિલ, 130 રૂપિયામાં મળશે આટલી ફ્રી ચેનલ્સ

 Trai National Tariff Order 2.0 All 200 FTA Channels Will Be Provided at Rs 130

ડીટીએચ અને કેબલ ટીવી સબ્સ્ક્રાઈબર્સ માટે સારાં સમાચાર છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ કેબલ નેટવર્ક ગ્રાહકોને નવું ટેરિફ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ગ્રાહકોને હવે 130 રૂપિયામાં 200 ચેનલ ફ્રી મળશે. એક રિપોર્ટ મુજબ TRAIના નેશનલ ટેરિફ ઓર્ડર 2.0માં મલ્ટી ટીવી યુઝર્સના એનસીએફ (નેટવર્ક કેપેસિટી ફી)ની સાથે 130 રૂપિયામાં વધુ ફ્રી ટૂ એયર ચેનલ બતાવવાની વાત કહી છે. આ સાથે જ હવે યુઝર્સને બ્રોડકાસ્ટર્સ અને ઓપરેટર્સની જેમ ડિસ્કાઉન્ટ પમ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ