આનંદો / હવે ગ્રાહકોને કન્ફ્યુઝ નહીં કરી શકે ટેલિકોમ કંપનીઓ,TRAIએ કર્યું આ કામ

trai issues rules for clear communication of tariff plans terms by telcos

અનેક વખત તમને ફરિયાદ રહે છે કે ટેલિકોમ કંપનીઓ ડેટા, સ્પીડ કે વેલિડિટીને લઈને જે દાવો કરે છે તેને પૂરા કરતી નથી. તમારી ફરિયાદને લઈને તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. TRAI (Telecom Regulatory Authority of India) એ કેટલાક નવા નિયમો લાગૂ કર્યા છે. TRAIના ટેરિફ પ્લાનની જાહેરાતને લઈને નવા નિયમ આવ્યા છે જેમાં સબસ્ક્રાઈબર્સને તેમની ઓફરને લઈને સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ