ગૂડ ન્યૂઝ / TRAI એ જારી કર્યો નવો નિયમ, જલ્દીથી સસ્તું થશે ટીવી જોવું

TRAI has a new plan to lower your monthly TV bill

DTH નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. તાજેતરમાં TRAI એ એક નવો નિયમ લાગૂ કર્યો હતો. જેનાથી કેટલાક લોકોને ફાયદો છે કે તો કેટલાકને ફરિયાદ છે કે એનાથી બિલ ઓછું થયું નથી. પરંતુ કદાચ હવે નવા નિયમ આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ