TRAI / હવેથી તમારા મોબાઈલની રીંગ આટલા સૅકન્ડ્સ વાગશે, TRAIએ કર્યો આદેશ

TRAI decides the ringing time to be 30 seconds for all mobile networks

ટેલિકોમ માર્કેટમાં હાલમાં જ Jio અને એરટેલ વચ્ચે રીંગ ટાઈમને લઇને વિવાદ સર્જાયો હતો જયારે આખો મામલો TRAI પાસે પહોચ્યો ત્યારે TRAIએ તમામ કંપનીઓના રીંગ ટાઈમને 30 સેકન્ડના ફિક્સ કરીને આ વિવાદનું સમાધાન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ