નિયમ / આ 6 દિવસ નંબર નહીં કરી શકાશે પોર્ટ, આવ્યા TRAIના નવા રૂલ્સ

Trai Changes Rules for MNP you cannot port number for these 6 days

ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસ ટેલિકોમ સબ્સક્રાઈબર્સમાં લોકપ્રિય બની રહી છે. આ સર્વિસની મદદથી સબસ્ક્રાઈબર પોતાનો નંબર બદલ્યા વિના જ ઓપરેટર એક્સચેન્જ કરી શકે છે. પરંતુ હાલના સમયમાં MNPની પ્રક્રિયા વધારે લાંબી છે. હવે TRAI નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. જેનાથી તમારો પોર્ટેબિલિટીનો સમય ઘટશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ