ઑફર / TRAI ની નવી જાહેરાત, જોઇ શકશો સસ્તામાં મનપસંદ ચેનલ

TRAI changes DTH rules, NCF charges for 200 channels now slashed to Rs 130

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ કેબલ નેટવર્ક ગ્રાહકોને નવા વર્ષમાં ભેટ આપતા નવું ટેરિફ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ગ્રાહકોને હવે 130 રૂપિયામાં 200 ચેનલ ફ્રી મળશે. આ પહેલા 130 રૂપિયામાં 100 ચેનલ ફ્રી મળતી હતી. આ વ્યવસ્થા 1 માર્ચ 2020થી લાગુ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ