પાકિસ્તાન / કરાચીમાં IED બ્લાસ્ટ બાદ કરૂણ દ્રશ્યો, દીકરા સાથે જઈ રહેલી મહિલાએ ગુમાવ્યો જીવ, 11 ઘાયલ

Tragic scenes after IED blast in Karachi, woman traveling with son loses life

પાકિસ્તાનમાં આતંકી હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કરાચીમાં સોમવારે ફરી એકવાર આતંકીઓએ વિસ્ફોટ કર્યો હતો. જેમાં એકનું મોત અને 11 લોકો ઘાયલ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ