વિદાય / વર્ષના અંતે દુઃખદ સમાચાર, પાકિસ્તાનને હરાવીને ભારતને સિયાચીન ગ્લેશિયર જિતાડનાર કર્નલ 'બુલ કુમાર'નું નિધન

Tragic news at the end of the year, Colonel 'Bull Kumar' who helped India win the Siachen Glacier by defeating Pakistan dies

સિયાચીન ગ્લેશિયર ભારત લાવવામાં મદદરૂપ બનનારા કર્નલ નરેન્દ્ર કુમારનું આજે દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. મહત્વનું છે કે કર્નલના નામ પર ઘણા રેકોર્ડ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ