કરૂણાંતિકા / ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કાર અને કંટેનર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 6 લોકોના કરૂણ મોત

Tragic death of 6 people in a tragic accident in Barabanki district

ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં કાર અને કંટેનર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા 6 લોકોના કરૂણ મોત થયા છે. જેઓ એકજ પરિવારના સભ્યો હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ