કરૂણાંતિકા / રાજકોટ-જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બાઈક રેસ બની મોતનું કારણ, ઘટના સ્થળેજ 2 યુવાનોના કમકમાટીભર્યા મોત

Tragic death of 2 youths in a tragic accident on Rajkot-Jamnagar highway

રાજકોટ-જામનગર હાઈવે પર 2 યુવકોના અકસ્માતને કારણે મોત થયા છે. મૃતક યુવકો બાઈકની રેસ લગાવી હતી જે રેસ તેમની જીંદગીની અંતિમ રેસ બની ગઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ