બેદરકારી / સુરતમાં 16 વર્ષની દીકરીનું ગેરકાયદેસર ગર્ભપાત બાદ કરૂણ નિધન, પ્રેમી યુવક જ નહીં બેન-બનેવીને લઈને પણ મોટો ખુલાસો

Tragic death of 16-year-old daughter in Surat after illegal abortion, not only lover boy but also big revelation about...

સુરતમાં સચિન વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા પ્રેમ સબંધમાં ગર્ભવતી થઈ જતા બહેન-બનેવી દ્વારા તેને ગર્ભપાત કરાવ્યા બાદ અચાનક યુવતિની તબીયત લથડતા તેને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ