અરેરાટી / આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, હાઇ ટેન્શન પોલની ઝપેટમાં ટ્રેક્ટર આવી જતાં 9 શ્રમિકોના કમકમાટીભર્યા મોત

tragic accidents prakasam district andhra pradesh

આંધ્ર પ્રદેશના પ્રકાશમાં જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની હતી. આશરે 30 જેટલા મજૂરોને લઇને જઇ રહેલ એક ટ્રેક્ટર હાઇ ટેન્શન પોલની ઝપેટમાં આવી ગયું હતું. આ ઘટનાને પગલે 9 જેટલા મજૂરોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ