કરૂણાંતિકા / સવારે ઘરેથી નીકળ્યા...બે કલાકમાં આવી લાશો : ડ્રાઇવિંગ શિખતા ત્રણ ભાઈ અને એક ભાઈબંધને ટ્રેલરે મારી ટક્કર

Tragic accident on Hanumangarh-Jaipur highway

રાજસ્થાનના હનુમાનગઢ- જયપુર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા ટ્રેલર અને કાર ધડાકાભેર અથડાયા. જેમા કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળેજ મોત નિપજ્યા

બ્રેકિંગ ન્યૂઝ