રાજસ્થાન / ચિતૌડગઢ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે વાહનોની ટક્કરમાં 10ના સ્થળ પર જ મોત, ઘણા ઘાયલ 

Tragic accident near Chittorgarh, 10 killed in collision of two vehicles, many injured

રાજસ્થાનના ચિતૌડગઢમાં બે ગાડીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર સર્જાઈ હતી, આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત થઇ ગયા છે, આ સિવાય જે ઘાયલ થયા છે અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જો કે સ્થિતિની ગંભીરતાને જોતા મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. પીએમ મોદીએ આ ઘટના પર શોકસંવેદના વ્યકત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ