બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / અજબ ગજબ / Tragic accident in Hyderabad's LB Nagar. Child killed after car driven by father accidentally runs him over

અરેરાટી / VIDEO: ઘરની બહાર રમતા ચાર વર્ષના બાળક પર પિતાએ જ ભૂલથી ચડાવી દીધી કાર, ચોધાર આંસુએ રડ્યો

Arohi

Last Updated: 04:27 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર રિવર્સ કરવા જતા એક પિતાએ પોતાના જ બાળક પર ભૂલમાંથી કાર ચઢાવી દીધી હતી.

  • પિતાએ પોતાના જ બાળક પર ચઢાવી દીધી કાર 
  • કારની નીચે કચડાઈ જવાથી બાળકનું થયું મોત 
  • ઘટનાનો વીડિયો જોઈને ચોંકી ઉઠશો 

હૈદરાબાદથી એક રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. માર્ગ અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી દે છે. પરંતુ હૈદરાબાદમાં બનેલી એક ઘટનામાં પિતાએ એક ભૂલના કારણે તેના ચાર વર્ષના દિકરા પર કાર ચઢાવી દીધી હતી. પિતાને આ વાતની જાણ થતાની સાથે જ તેણે બાળકને  હોસ્પિટલ પહોંચાવ્યું. પરંતુ ડોક્ટરોએ ત્યાં તેને મૃત જાહેર કર્યું હતું. આ ઘટના હૈદરાબાદના અલ્બી નગરની છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

ગાડી રિવર્સ કરતી વખતે બાળક આવી ગયું નીચે 
રિપોર્ટ અનુસાર આ ઘટના અલ્બી નગર પોલીસ સ્ટેશનની છે. ઘટનાએ સમયે થઈ જ્યારે સાત્વિક નામનું એક બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. અલ્બી નગરના મંસૂરાબાદ કોસ્મોપોલિટન કોલોનીમાં માસુમ બાળકના પિતા ચોકીદારનું કામ કરતા હતા. તે એપાર્ટમેન્ટની બહાર કારને બેક કરી રહ્યો હતો. ત્યાં જ અચાનક બાળક કારની નીચે આવી ગયું. જ્યારે તેને જાણ થઈ કે બાળક ગાડીની નીચે આવી ગયુ છે તે તરત બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યો. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. 

રવિવાર સવારની છે ઘટના 
જણાવી દઈએ કે આ દુઃખદ ઘટના રવિવાર સવારની છે. પોલીસે જણાવ્યા અનુસાર આ વ્યક્તિ ચોકીદારનું કામ કરી રહ્યો હતો. જેણે પાછળ જોયા વગર કારને રિવર્સ કરી દીધી હતી. આ વચ્ચે કારની નીચે આવવાના કારણે તેનું મોત થઈ ગયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Hyderabad Video accident car અકસ્માત કાર Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ