ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુર્ઘટના / રાપરના પલાસવા ગામ નજીક ST બસ અને જીપ સામસામે અથડાતા અકસ્માત, 3ના મોત, 10 ઇજાગ્રસ્ત

Tragic accident between ST bus and jeep near Rapar Palaswa village kutch

કચ્છમાં રાપરના પલાસવા ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસ.ટી બસ અને જીપ વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ