દુર્ઘટના / અમરેલીના SP નિર્લિપ્ત રાયનો થયો આબાદ બચાવ, જાફરાબાદના દરિયાકાંઠે સર્જાઈ હતી દુર્ઘટના

Tragedy with SP Nirlipat Rai of Amreli

અમરેલીના જાફરાબાદના દરિયાકાંઠે ન્હાવા ગયેલા SP નિર્લિપ્ત રાય અને એક કોન્સ્ટેબલનો થયો આબાદ બચાવ, સમયસર રેસક્યુ કરાતા જીવનું જોખમ ટળ્યું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ