આણંદ / સોજીત્રામાં 17 મુસાફરો સાથે ટેમ્પો કેનાલમાં ખાબકતા 2ના મોત, 12ને બચાવી લેવાયા, 3ની શોધખોળ ચાલુ

Tragedy Drowned people canal near Sojitra Anand

આણંદના સોજીત્રામાં કેનાલમાં ટેમ્પો ખાબકવાની દુર્ઘટના સામે આવી છે. જેમાં ટેમ્પો રોડ પરથી કેનાલમાં ખાબકતા દુર્ઘટના બની છે. આ દુર્ઘટના બનતા ટેમ્પોમાં સવાર 17 મુસાફરો પણ કેનાલમાં ડૂબ્યા હતા. જેમાંથી 12 મુસાફરોનો બચાવ કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ