પર્દાફાસ / સુરતમાં ગાંજાનો મોટો વેપાર! સગીર અને યુવતીઓનો ઉપયોગ કરીને ભુવનેશ્વરથી ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરી

Trafficking of ganja through train from Bhubaneswar using minor and girls

સુરતના ઓલપાડ પંથકમાંથી વધુ એક વખત ગાંજાના જથ્થા સાથે એક સગીર, યુવતી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા છે. જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ