અનોખી સજા! / ટ્રાફિકના નિયમ તોડનારાઓએ જોવી પડશે 3 કલાક ફિલ્મ, જાણો ક્યાં લેવાયો નિર્ણય

Traffic violators will have to watch a 3 hour movie, find out where the decision was made

ટ્રાફિક પોલીસે 600 જેટલા લોકોને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પકડ્યા હતા, તેમ છતાં તેમના ચલણ કાપવામાં આવ્યા ન હતા. અને તે લોકોને 3 કલાકનાં ટ્રાફિક નિયમો વિશેની ફિલ્મ બતાવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ