ભાવનગર / ટ્રાફિક સમસ્યા હલ કરવા બનેલ પાર્કિંગની સુવિધાથી વેપારીઓ થયા નારાજ

Traffic vehicle parking businessman problem municipal corporation

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સરકારે આપેલી ગ્રાન્ટમાંથી 4 કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવામાં આવ્યું છે. જો કે તેમ છતાં શહેરના વેપારીઓ આ પાર્કિંગથી નારાજ થયા છે અને જાહેરનામું રદ્દ કરવા માગ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ