ઓટોમોબાઇલ / જો હવે ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરશો તો ખેર નથી, ડ્રાઇવિંગ લાયસન્સ થઇ જશે જપ્ત

Traffic rules violations of motor vehicle act of india which can revoke Driving Licence

તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં અનેક એવાં ફેરફાર થયાં છે. ત્યારે કેટલાંક જૂના નિયમોને ખતમ કરવામાં આવ્યાં છે. આમાં એક ખાસ નિયમ એ છે કે જો વ્હીકલમાં કોઇ ફેરફાર કરે છે તો આ મોટર વ્હીકલ એક્ટ નિયમનું ઉલ્લંઘન માનવામાં આવશે અને રજિસ્ટ્રેશન પણ રદ્દ કરવામાં આવશે. ત્યારે આવાં બીજા પણ કેટલાંક નિયમ છે કે જેનું પાલન ન કરવા પર ડ્રાઇવિંગ લાયસન્સ સુધી રદ્દ થઇ શકે છે. તો આવો જાણીએ આખરે નવાં-નવાં નિયમો વિશે...

બ્રેકિંગ ન્યૂઝ