ટ્રાફિક રૂલ્સ / કિન્નરોએ કેમ આવુ પડ્યુ ગુલાબ લઈને રસ્તેઃ ટ્રાફિક અવેરનેસનો અનોખો અભિગમ

Traffic Rules surat transgender give rose and stay safe message gujarat

સુરતમાં કિન્નરો દ્વારા ટ્રાફિકના નિયમોનું જાગૃતિ એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેણે હેલમેટ ન પહેર્યુ હોય તેને ગુલાબ આપીને જીંદગીનું મહત્વ સમજાવતા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહેતા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ