ઉતાવળ ના કરો / હજુ આ તારીખ સુધી PUC અને HSRP નંબર પ્લેટ નહીં હોય તો પોલીસ નહીં રોકે

Traffic rules PUC and HSRP Increase date in Gujarat

1 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં મોટર વ્હીકલ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો છે. જેને લીધે હવે ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનારા વિરૂદ્ધ ભારેમાં ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આ નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ થઇ જશે. જે અંતર્ગત હવે રાજ્યમાં ચારે બાજુ લોકોની લાયસન્સ, PUC અને HSRP નંબર પ્લેટ માટેની દોડધામ મચી ગઇ છે. પરંતુ તમારી પાસે હજી પણ સમય છે જેથી ગભરાશો નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ