એક્ટ / ટ્રાફિકના નવા નિયમો આવકાર્ય, પરંતુ વ્યવહારુ અભિગમ જરૂરી

Traffic Rules New Rules Vehicle Act

તાજેતરમાં મોદી સરકારે દેશની પ્રજાને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ અને સભાનતા લાવવા નવો મોટર વિહિકલ એકટ લાગુ કર્યો છે. જેમાં કેટલીક કડક જોગવાઇઓ કરવામાં આવી છે. આ નવા મોટર વિહિકલ એકટ પાછળનો હેતુ અને ઉદેશ્ય ઘણા જ સારા અને ઉમદા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ