રાહતનાં સમાચાર / ચિંતા ના કરો! PUC અને હેલ્મેટ ના હોય તો પણ પોલીસ નહીં રોકે, આ તારીખ સુધી સરકારે આપી છૂટ

Traffic rules for Helmet and PUC date increase in Gujarat

નવા મોટર વ્હીકલ એક્ટને લઇ રાજ્ય સરકાર દ્વારા જનતાનાં હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે હેલ્મેટ, PUC અને લાયસન્સને લઇને મોટી રાહત આપી છે. હેલ્મેટ, PUC અને લાયસન્સને લઇને સરકારે તારીખની મુદ્દતમાં વધારો કર્યો છે. એટલે કે PUC માટે જે 30 સપ્ટેમ્બર સુધીની તારીખ આપવામાં આવી હતી તેને હવે વધારી દેવામાં આવી અને સાથે સાથે હેલ્મેટને લઇને પણ છૂટછાટ આપવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ