ઓફર / નવો મોટર વાહન કાયદો: ટ્રાફિક નિયમોનું પાલન કરનારને વધુ પગાર મળશે

Traffic Rules follow may be high salary give a company

દેશમાં નવો મોટર વાહન કાયદો અમલી બનતાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, જોકે હવે કેટલીક કંપનીઓ આ નવા કાયદાના સમર્થનમાં છે. ગુજરાતમાં એવી કેટલીય કંપની છે, જેમણે પોતાના કર્મચારીઓ પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા નવી નવી સ્કીમો જાહેર કરી છે તેમાં કાર પુલિંગથી લઇને નિયમોનું પાલન કરનારને વધુ પગાર આપવા સુધીની બાબતનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ