ટ્રાફિક રૂલ્સ / ડ્રાઇવિંગ લાઇસન્સની એપોઈન્ટમેન્ટ માટે પણ બે મહિનાનું વેઈટિંગ

Traffic rules driving licence appointment 2 months waiting in ahmedabad

જો તમારે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવાનું બાકી હશે તો તમે થાકી જશો તો પણ આરટીઓમાં લાઈસન્સ મેળવવા માટેની એપોઈન્ટમેન્ટ મળવા માટે રાહ જોવી પડશે. કેમકે  દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ અત્યારે આરટીઓમાં પ્રવર્તી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ