સુવિધા / જો તમારા મોબાઇલમાં હશે આ App તો નહીં ભરવો પડે દંડ, RC બૂક કે લાયસન્સ નહીં રાખવું પડે સાથે

Traffic rules download mparivahan app no need to carry original papers of your vehicles

એક સપ્ટેમ્બરથી ટ્રાફિક ચલણની રકમમાં ખૂબ વધારો થઇ ગયો છે. જો કે, અનેક રાજ્યોમાં આ નિયમ સોમવારનાં રોજ લાગુ નથી થઇ શક્યાં. કેમ કે સૉફ્ટવેરમાં અપડેટ ન હોતી થઇ. હવે ધીરે-ધીરે વધારે રાજ્યોમાં આ નિયમ લાગુ થઇ રહ્યાં છે. નવા નિયમ લાગુ થયા બાદ અનેક લોકોનાં વધારે રકમમાં ચલણ કપાયાં છે. પરંતુ જો આપની પાસે માત્ર આ એક મોબાઇલ એપ છે તો આપ આ ચલણથી બચી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ