નિયમો બદલાઈ ગયા / આજથી બદલાઈ ગયા ટ્રાફિકના નિયમો, જાણો પોલીસ રોકે તો શું કરશો

traffic rules change today

પહેલી ઓક્ટોબર એટલે કે આજથી ઘણા નિયમો બદલાઇ રહ્યાં છે. ખાસકરીને આજથી ટ્રાફિક પોલીસના રોકવા પર ડિજિટલ ડોક્યુમેન્ટસ દેખાડીને આગળ વધી શકો છો. હવે વાહનની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત બધા પ્રકારના ડોક્યૂમેન્ટસ સાથે રાખવા ફરજિયાત નહી રહે.

બ્રેકિંગ ન્યૂઝ