નવરાત્રી 2019 / ‘હેલ્મેટ વગર ચોંય ન જવાય’- ટ્રાફિક અવેરનેસને લગતુ ગરબા સોંગ વાઈરલ

traffic rules awareness song in navratri 2019 gujarat

નવરાત્રીમાં હેલ્મેટ અને ટ્રાફિકના નિયમ પર બનાવેલા ગરબા ધૂમ મચાવશે. શહેરમાં આ વખતે ખેલૈયાઓ માટે નવરાત્રીમાં ટ્રાફિકના નિયમો અને હેલ્મેટ પર ગરબાનો ટ્રેન્ડ જોવા મળશે. સોશિયલ મીડિયામાં ગરબા સોન્ગ ધૂમ મચાવી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ