VIDEO / હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરનારા અમદાવાદીઓના જાત-ભાતના બહાના તો જૂઓ

Traffic Rules 2019 ahmedabad gujarat funny

ગુજરાતમાં આજથી ટ્રાફિક નિયમોમાં દંડની નવી જોગવાઈ લાગુ થઈ. જેમાં એવા અનેક દ્રશ્યો સામે આવ્યા. જે તમને હસાવી હસાવીને લોથપોથ કરી નાંખશે. નવો નિયમ અમલી બન્યા બાદ વીટીવી ટીમ પણ વાહનચાલકો પાસે પહોંચી હતી અને તેઓ નિયમોનું કેટલું પાલન કરે છે તે જાણવાનો પ્રયાસ કર્યો. પરંતુ વાહન ચાલકોના જાતભાતના એવા બહાના સામે આવ્યા. જે જાણીને તમને નવાઈ લાગશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ