ટ્રાફિક દંડ / અમદાવાદીઓ સુધર્યા કે ડર્યા ? 15 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓના આંકડામાં ચોંકાવનારો ઘટાડો

Traffic rule violation in Ahmedabad falls nearly 70% in september after heavy fines

અમદાવાદના સપ્ટેમ્બર મહિનામાં ટ્રાફિકના ઉલ્લંઘનના કુલ ગુનાઓ અને દંડની રકમમાં ધરખમ ફેરફાર નોંધાયો છે. આંકડાઓ પરથી એમ જણાઈ રહ્યું છે કે અમદાવાદીઓ દંડની રકમ વધતા ટ્રાફિકના નિયમો પાળવા માંડ્યા છે. જાણો ગુનાઓના સંપૂર્ણ આંકડાઓ આલેખના સ્વરૂપે

બ્રેકિંગ ન્યૂઝ