નિયમ / ઈયર ફોન ભરાવીને પણ વાહન ચલાવશો તો ટ્રાફિક પોલીસ રોકશે

Traffic police will stop if you drive even with earphones

શહેરમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઈ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમભંગ બદલ વાહનચાલકો સામે તવાઈ બોલાવાઈ છે. ગઈ કાલે હેલ્મેટ વગર ૪૩૮ અને ફોન પર વાત કરનારા ૧૫૦ લોકોને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો. હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન ભરાવીને જતા લોકોને પણ પોલીસ રોકશે, જોકે આ માત્ર લોકો કાયદાનું પાલન કરે તે માટે કરાશે અને તેમની પાસેથી કોઈ દંડ લેવામાં આવશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ