કાર્યવાહી / ગાંધીનગરઃ નો પાર્કિંગમાં ધારાસભ્યની પાર્ક કરેલી કારને ટ્રાફિક પોલીસે કરી દીધી લોક

Traffic police locked MLA's car in Gandhinagar

રાજ્યમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ સામાન્ય નાગરિક કે રાજકીય નેતા તમામ પર કાર્યવાહી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરી રહેલા ધારાસભ્યની ગાડી લોક કરી દેવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ