સુરત / આ છે ગુજરાતનો સૌ પ્રથમ સૌથી મોટો મેમો, જાણો કેટલાં હજારનો ફટકારાયો દંડ

Traffic police fined surat eicher driver 5000 rupees for running without a fitness certificate

મોટર વ્હીકલ એક્ટ મુજબ હવે ટ્રાફિકનાં નવા કાયદાઓ લાગુ થયા બાદ હવે સમગ્ર રાજ્યમાં પણ તેનો આજથી જ અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે રાજ્યમાં પ્રથમ વખત સૌથી વધુ રકમનો મેમો અપાયો હોવાની ઘટના સામે આવી છે. સુરત પોલીસે એક આઈસર ચાલકને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ