ડિજીટલ દંડ / ટ્રાફિક પોલીસ દંડૂકો પછાડીને નહિ,ડિજિટલ પેમેન્ટથી વસૂલે છે દંડ;-જાણો કેવી છે રણનીતિ

Traffic police collect fines through digital payment, not by beating the baton; -Know what the strategy is

ગુજરાતમાં ટ્રાફિક પોલીસ ડિજીટલ માધ્યમથી દંડની વસૂલાત કરે છે.આ માટે ટ્રાફિક વિભાગે પીઓએસ પણ વસાવ્યા છે.ડિજીટલ માધ્યમથી અત્યાર સુધીમાં પાંચ કરોડની રકમનો વસૂલાયો દંડ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ