નવો નિયમ / ઘાટ કરતા ઘડામણ મોંઘું : 15 હજારની સ્કૂટીને 23 હજારનો દંડ થતાં વાહન માલિકની થઈ આવી હાલત

Traffic Police Challan Delhi Number Scooty Of 23k Rs

મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાને માત્ર બે જ દિવસ થયા છે ત્યારે દિલ્હીના રહેવાસી અને ગુડગાંવ કોર્ટમાં કામ કરનાર એક શખ્સને 23 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ ગુડગાંવ ટ્રાફિક પોલીસે તે વ્યક્તિના સ્કૂટીને જમા કરી લીધું હતું. આ દંડની કોપી હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ