ગજબ કહેવાય / માતાના ખોળામાંથી બાળક રોડ પર પડ્યું, પાછળથી આવી બસ, બાદમાં થયો ચમત્કાર!

traffic police caught child just before speedy bus on road saved

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે દેવદૂત બનીને પહોંચેલા એક ટ્રાફિક પોલીસકર્મી કેવીરીતે એક બાળકને રસ્તા પરથી બચાવે છે. આ બધુ ત્યારે થયુ જ્યારે બાળક પોતાની માંના ખોળામાંથી અચાનક નીચે પડી ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ