બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Traffic police cant use mobile on duty

અમદાવાદ / ટ્રાફિકમાં ફરજ બજાવતાં તમામ પોલીસકર્મીઓ મોબાઈલ વાપરવાં પર પ્રતિબંધ

Gayatri

Last Updated: 01:02 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિક વિભાગના DCPએ એક પરિપત્ર જાહેર કરીને ટ્રાફિક પોલીસને પણ આડે હાથ લઈ લીધા છે હવે ઓન ડ્યુટી ટ્રાફિલક પોલીસ પણ મોબાઈલ નહીં વાપરી શકે. એટલુ જ નહીં પરંતુ જો વાપરતા પકડાશે તો પણ દંડ ફટકારાશે.

  • ટ્રાફિક પોલીસકર્મી માટે પરિપત્ર
  • મોબાઈલ ન ચલાવવાની સૂચના
  • પોલીસકર્મી સામે થશે કાર્યવાહી

ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા પોલીસકર્મીઓ માટે એક પરિપત્ર જાહેર કરાયો છે. ઓન ડ્યુટી પોલીસકર્મીઓને મોબાઈલનો ઉપયોગ ન કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. સામાન્ય રીતે જાહેર જનતાને દંડતી પોલીસ છટકી જતી હોય છે પણ આ વખતે તંત્રએ પોલીસ કર્મીઓ ઉપર પર પૂરતી વોચ ગોઠવી છે. 

શું છે પરિપત્રમાં
આ પરિપત્ર જાહેર કરીને કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ, TRB જવાન અને હોમગાર્ડને સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે પોલીસકર્મી ઓન ડ્યુટી મોબાઈલ સાથે ઝડપાશે તો કાર્યવાહી કરાશે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હોવા છતા પોલીસકર્મીઓ મોબાઈલ પર વ્યસ્ત જોવા મળે છે.. ત્યારે હવે ટ્રાફિકની સમસ્યાને જોઈને DCP દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad traffic police Mobile ban gujarat અમદાવાદ પોલીસ ટ્રાફિક પોલીસ મોબાઈલ પ્રતિંબધીત ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ