SHORT & SIMPLE / જુનિયર ક્લાર્ક પરીક્ષા: સરકાર જ નહીં ટ્રાફિક પોલીસ પણ વિદ્યાર્થીઓની વ્હારે, રિક્ષાવાળાઓને ભેગા કરીને જે કર્યું તે જાણીને કરશો સલામ

Traffic police appeal to rickshaw pullers and other vehicle drivers regarding Junior Clerk Exam

જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓને હાલાકી ન પડે તે માટે ગાંધીનગર ટ્રાફિક પોલીસનો અભિગમ, ટ્રાફિક પોલીસના જવાન દ્વારા રિક્ષા ચાલકોને કરાયા માહિતગાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ