કાર્યવાહી / અમદાવાદીઓ સાચવજો! ટ્રાફિકથી બચવાના ચક્કરમાં આ ભૂલ કરી તો ગયા સમજો, જપ્ત થશે વાહન

Traffic police action in Ahmedabad city

અમદાવાદમાં BRTS અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે BRTS કોરિડોરમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં 41 વાહનો ડિટેઈન કર્યા હતા, જ્યારે 14 હજારથી વધુનો દંડ વસૂલ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ