નિયમ / ટ્રાફિક દંડ ભરવા માટેનું તમારૂ આ જગજાણીતું બહાનું હવે નહીં ચાલે, પોલીસે અપનાવ્યો નવો આઈડિયા

Traffic penlaty police now new idea

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ હવે ટ્રાફિક પોલીસ કડક વલણ અપનાવી રહી છે એટલું જ નહિ હવે દંડ ઉઘરાવવા માટે અદ્યતન પણ બની રહી છે. તેથી મારી પાસે પૈસા નથી તેવું બહાનું હવે નહીં ચાલે, કારણ કે આ માટે  હવે ટ્રાફિક પોલીસ પણ 'પોઇન્ટ ઓફ સેલ' (પીઓએસ) મશીન દ્વારા કાર્ડ સ્વાઇપ કરી દંડની વસૂલાત કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ