દુર્ઘટના  / અમદાવાદના થલતેજમાં ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ, સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં એકનું કરૂણ મોત

Traffic jam as truck overturns in Thaltej, Ahmedabad, Tragic death of one in an accident in Surendranagar

અમદાવાદના થલતેજ અન્ડરપાસમાં ટ્રક પલટી જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા તો સુરેન્દ્રનગરમાં હાઇવે પર ખાનગી કારને અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ