અમદાવાદ / ટ્રાફિક ઘટાડવા અને યોગ્ય પાર્કિંગ માટે AMCની આ યોજના સાવ ફ્લોપ, કોઈ તૈયાર જ નથી

Traffic down and parking AMC project overbridge Flop

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રેલવે ઓવરબ્રિજ તથા ફલાઇ ઓવરબ્રિજ નીચેની જગ્યામાં પે એન્ડ પાર્કના ધોરણે રેવન્યુ શેરિંગ બેઝ પર પાર્કિંગનો કોન્ટ્રાકટ આપવાની દિશામાં ગયા નવેમ્બર-ર૦૧૯થી તંત્ર દ્વારા હિલચાલ આરંભાઇ હતી. જોકે પહેલી વખત તંત્ર દ્વારા પાર્કિંગની કુલ જગ્યા પૈકી ૪૦ ટકા જગ્યા ખાનગી કે સરકારી બેંક તેમજ કેન્દ્રીય સંસ્થા કે કોર્પોરેટ કંપનીને ભાડે આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા હતા. જોકે ઓવરબ્રિજ નીચેની ૪૦ ટકા જગ્યાને પાર્કિંગ પરમીટ હેઠળ આપવાનો તંત્રનો નવો અભિગમ નિષ્ફળ નીવડ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ