Rules / ભૂલથી પણ આ જગ્યાએ હૉર્ન ન વગાડતા, નહીંતર ભરવા પડશે હજારો રૂપિયા, જાણી લો ખાસ નિયમ

traffic challan for honking horn in no horn zone new motor vehicle rules traffic rules for horn

વાહન વ્યવહાર કરી રહેલા લોકો માટે મહત્વની સૂચના છે. ખરેખર, જ્યારે પણ લોકો બાઈક અથવા કાર લઇને બહાર નિકળે છે તો તેઓ ટ્રાફિકના કેટલાંક નિયમોનું પાલન કરે છે. પરંતુ કેટલાંક નિયમોની અવગણના જાણે-અજાણે થઇ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ