VIRAL / ધર્મશાલા પહોંચતા જ ટીમ ઇન્ડિયાનું અનોખા અંદાજમાં કરાયુ સ્વાગત, BCCI એ શૅર કર્યા PHOTOS

traditional welcome for Team India in Dharamshala ahead of the 1st T20I against South Africa

ટીમ ઇન્ડિયા 3 T-20 મેચની સીરિઝની પહેલી મેચ માટે હિમાચલ પ્રદેશના ધર્મશાલા પહોંચી ગઇ છે. જ્યાં ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 15 સપ્ટેમ્બરના પહેલી T-20 મેચ રમશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ